સ્નાતક કે અન્ય અભ્યાસક્રમ માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ કે જે B.Ed. માં પ્રવેશ લેવા માટે લયકાત ધરાવે છે તેમને GCAS માં Online રજીસ્ટ્રાતીઓન કરી પ્રવેશ મેળવી લેવો.


ઉપરોક્ત માહિતી પ્રમાણે Online form ભરીને કોલેજમાં Document વેરિફિકેશન કરાવવાના રહેશે અને ત્યાર બાદ પ્રવેશ મેળવી લેવો